Mad Apple Entertainment
To laugh, one need 'the' brain.
Last Posts
Funny Pictures
Home
Wednesday, October 5, 2011
દ્વિરેફની વાતો
"કોંગ્રેસની
સંજીવની બુટી
જેલમાં છે"
મૂર્છિત થયેલા કોંગ્રેસીઓને જીવન આપનાર સંજીવની બુટી (સંજીવ ભટ્ટ) જેલમાં છે. કોંગ્રેસના હનુમાન બનતા ચિદંબરમને પણ પગમાં તીર ભરતે માર્યું છે એટલે એ પણ બિચારા પોતાના બચાવમાં પડ્યા છે.
. . . . . પણ તમારે સદભાવના રાખવી.
1 comment:
Anonymous
October 5, 2011 at 6:31 AM
વાહ ! દ્વિકીલિક્સ નો તો ચાહક છું જ , હવે અહી SIT પણ બેહાડી દવ છું !
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
વાહ ! દ્વિકીલિક્સ નો તો ચાહક છું જ , હવે અહી SIT પણ બેહાડી દવ છું !
ReplyDelete