Last Posts

Wednesday, October 5, 2011

દ્વિરેફની વાતો



"કોંગ્રેસની  સંજીવની બુટી  જેલમાં છે"

મૂર્છિત થયેલા કોંગ્રેસીઓને જીવન આપનાર સંજીવની બુટી (સંજીવ ભટ્ટ) જેલમાં છે. કોંગ્રેસના હનુમાન બનતા ચિદંબરમને પણ પગમાં તીર ભરતે માર્યું છે એટલે એ પણ બિચારા પોતાના બચાવમાં પડ્યા છે.


. . . . . પણ તમારે સદભાવના રાખવી.

1 comment:

  1. વાહ ! દ્વિકીલિક્સ નો તો ચાહક છું જ , હવે અહી SIT પણ બેહાડી દવ છું !

    ReplyDelete