Dwikileaks :
"કોંગ્રેસના દિગ્વિજયસિંઘનું નામ એમની છઠ્ઠી પછી અને બારમા પહેલા, તેમની માનેલી ફોઈ સો-નિ-મા ગાંધીએ ગીધવિજયસિંઘ પાડેલ છે, જેની સર્વેએ નોંધ લેવી."
આ નામકરણ બાબતે અમારા મનમુંગણ કેબલે પોતાને કઈ ખબર ન હોવાનું દર્શાવ્યું છે અને જવાબદારી પણ સ્વીકારી છે. આ બાબત અમારા ગુપ્ત કેબલ બાબાએ આપેલ છે, બાબા અને દિગ્વિજયસિંઘ વચ્ચે પહેલેથી જ ખુબ લગાવ રહ્યો છે, દિગ્વિજયસિંઘ બાબાના આસનો પોતાની ઈસ્ટાઈલથી કરે છે.
આ દ અને ઘ એટલે દિઘ કે ગીધ એક જ છે. જોડણી, વ્યાકરણ અને વાક્યરચના પ્રમાણે ગીધ સરળ અને સુલભ કહેવાય.
ReplyDelete