દ્વિરેફની વાતો :
"કપિલ સિબ્બલ અને જયરામ રમેશ એ બંને, કોઈ કઢંગી સિલાઈ કરેલા શર્ટની કઢંગી બાંયમાં* બંધાયેલા કામોઢા હાથ જેવા છે. હાથ ગમે તેટલું સારું કરવા આગળ વધે પણ બાંય નડે. એટલે જ પ્રશ્ન થાય કે
"હાથ લાંબો કે બાંય" ?
*=અહી બાંય જ વાંચવું એવું જરૂરી નથી, બાઈ પણ વાચી શકાય.
good one
ReplyDeleteકોંગ્રેસ ને "બાય" બોવ લાંબી સે...ઇટાલી સુધી
ReplyDeleteકોંગ્રેસ માં તો 'બાઈ' સિવાય કોઈ મોટું નથી ભાઈ!
ReplyDelete