Last Posts

Saturday, May 21, 2011

અર્ઘ્ય પૂજામાં ગુજરાતીઓ મોખરે !!!!!

દ્વીકીલીક્સનો ખુલાસો :




"આખા ભારતમાં સૌથી વધુ  "અર્ઘ્ય પૂજા"  કરવામાં ગુજરાતીઓ મોખરે રહ્યા છે.  સવારના બ્રશથી માંડીને      રાત્રિનું ડ્રીંક પતે ત્યાં સુધી "ન.મો." નામના સૂર્યને 'પાણી' ચડાવવામાં આવે છે"
    (અમદાવાદ કેબલ દ્વારા)

Sunday, May 15, 2011

હાથ લાંબો કે બાંય !

દ્વિરેફની વાતો :




"કપિલ સિબ્બલ અને જયરામ રમેશ એ બંને, કોઈ કઢંગી સિલાઈ કરેલા શર્ટની કઢંગી બાંયમાં* બંધાયેલા કામોઢા હાથ જેવા છે. હાથ ગમે તેટલું સારું કરવા આગળ વધે પણ બાંય નડે. એટલે જ પ્રશ્ન થાય કે
"હાથ લાંબો કે બાંય" ?

*=અહી બાંય જ વાંચવું એવું જરૂરી નથી, બાઈ પણ વાચી શકાય.